About Us

INTRODUCTION OF US

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ તથા કેળવણી મંડળ

સંવત 1937-38 માં કોટ્યર્ક મંદિરનો વહિવટ પણ મોદીપંચ તથા કોવડિયા પંચોએ સંયુકત રીતે કર્યો. આ ઇતિહાસ બતાવે છે કે આપણો એકડો રચવામાં ખાસ કરીને કન્યાઓ ની આપ-લે ના પ્રશ્નોએ મહત્વનો ભાગ ભજવ્યો. આજ કારણસર 100 ઘરનો સાઠંબા સમુદાય પણ અસ્તિત્વમા આવ્યો.