|| જય શ્રી ક્રૃષ્ણ ||
સુજ્ઞ જ્ઞાતિજનો...
સૌ પ્રથમ મારી શ્રી મહિલા ઉન્નતિ મંડળના પ્રમુખ તરીકેની વરણી કરવા બદલ સમગ્ર મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મહિલા મંડળના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનુ છું. શ્રીમતિ નિકેતાબેન સંજયભાઇ શાહનો વિશેષ આભાર માનું છુ. તેમણે રૂ. ૧૧,૦૦,૦૦૦/ (રૂપીયા અગ્યાર લાખ પુરા) નું માતબર દાન મહિલા મંડળમાં આપ્યુ તે બદલ હું તેમની ઋણી છું. મહિલા માટે ઘણા બધા સારા પ્રોગ્રામ શતાબ્દિ વર્ષ દરમ્યાન કરીશું. આપ સર્વે બહેનોનો તન-મન-ધનથી સાથ સહકાર મળશે તેવી આશા રાખું છું.
એજ લિ.
શ્રીમતિ પારૂલ પિયુષભાઇ શાહ
પ્રમુખ,
મહિલા ઉન્નતિ મંડળ, મોડાસા