Home
About
Vastipatrak
Events
Donors
Matrimonial
Gallery
Contact
Login
President Statement
Home
About Us
President Statement
Shri Modasa Ekda Visha Khadayata Kedavani Mandal
Shri J B Shah Tabibi Sahay Society
Shri Modasa Ekda Visha Khadayata Mahila Unnati Mandal
Shri Modasa Ekda Visha Khadayata Utkarsh Mandal
Shree Modasa Ekda Visha Khadayta Modi Punch Yuva Trust
શ્રીમતી મીતાબેન વિપુલભાઈ શાહ - વડોદરા
Shri Modasa Ekda Visha Khadayata Mahila Unnati Mandal
ll જૈ જૈ શ્રી ગોકુલેશ ll
મારી જ્ઞાતિ સાથી બહેનો,
પ્રભુ કૃપા અને વલ્લભ ના આશીર્વાદ થી કોટયર્ક મુકામે યોજાયેલ જનરલ સભામાં સર્વાનુમતે મારા માં વિશ્વાસ મૂકી મારી પ્રમુખ તરીકે 2024-26 ની ટર્મ માટે વરણી કરી જે માટે આપ સર્વે બહેનો નો ખુબ ખુબ આભાર. આમતો મંડળ ના વિવિધ હોદ્દા ઉપર અને અનેક મહિલા સંગઠન માં સેવા આપી છે જેના અનુભવે હું આપ દ્વારા થયેલ નિયુક્તિ ને યોગ્ય ન્યાય આપીશ તેનો મને વિશ્વાસ છે.
મારો સદાય એ પ્રયત્ન રહેશે કે જ્ઞાતિ ની બહેનો એક બીજા ની નજીક આવે અને તેઓમાં જાગૃતિ આવે સાથે સાથે એકદિવસીય પિકનિક ના આયોજન દ્વારા મનોરંજન અને પુષ્ટિમાર્ગીય શિબિર દ્વારા ધાર્મિક જ્ઞાન મળે તેવો મારો પ્રયત્ન રહેશે.
આ ઉપરાંત ઑનલાઇન ના માધ્યમ થી વિવિધ સ્પર્ધાઓ અને શિબિરો અને ગર્ભ સંસ્કાર જેવા પરિસંવાદ દ્વારા જાગૃતિ લાવવાના પ્રયત્ન માં આપની હાજરી મારું પીઠબળ વધારશે. આપણી બહેનો માં રહેલી ટેલેન્ટ ને બહાર લાવવા મોટા પાયે ટેલેન્ટ શો નું આયોજન થાય તેવી મારી યોજના છે શ્રી પ્રભુ શક્ય તેટલા પ્રોજેક્ટ મારા દ્વારા પૂર્ણ થાય તેવી શક્તિ આપે અને આપ સર્વે તેમાં સહકાર આપો તેજ અપેક્ષા છે.
આપ આપના સૂચનો અથવા કોઈપણ માહિતી માટે મારો મોબાઈલ અથવા વોટ્સએપ ના માધ્યમ થી ક્યારે પણ સંપર્ક કરી શકો છો.
મીતા વિપુલ શાહ
મૂળ વતન : માલપુર
Know About More
History
President Statement
Commitee Members
Trusts & Members
Activites to Help