શ્રી ગોકુલેશ પ્રભુ ની અસિમ કૃપા થી આપણાં મંડળ ના શતાબ્દી મહોત્સવ રાખેલ છે, તે નિમિત્તે આપ સર્વ ને આ ભવ્ય કાર્યક્રમ દીપાવવા માટે ભાવ ભીનું આમંત્રણ છે.