સ્નેહી શ્રી, આપણા મંડળ ની કારોબારી સભા તા. 26.06.2022 ને રવિવારે સવારે 10:00 કલાકે અમદાવાદ મુકામે રાખેલ છે તો સમય સાર હાજર રહેવા વિનંતી છે. સભા નું સ્થળ : સુભારતી પ્રાર્થના ભવન, સી. કે. ખડાયતા છાત્રાલય, ગુલભાઈ ટેકરા, અમદાવાદ . સભા નો સમય : તા. 26.06.2022 સવારે 10.00 કલાકે