President Statement

Shree Piyushbhai C. Shah

Shri Modasa Ekda Visha Khadayata Kedavani Mandal

|| જય શ્રી કૃષ્ણ ||

સુજ્ઞ જ્ઞાતિજનો...

સૌ પ્રથમ મારી શતાબ્દી વર્ષના પ્રમુખ તરીકેની નીમણુંકે કરી તે બદલ સમગ્ર મોડાસા એકડા વિશા ખડાયતા માદી પંચના તમામ સભ્યોના હૃદયપૂર્વક આભાર માનુ છું. સમાજ માટે કંઇક નવીન કરવાના ઉદ્દેશની વિઝન ૧૦ વર્ષ (૨૦૨૧-૨૦૩૧)નો લક્ષ્ય સાથે સમાજને જોડવા માગુ છું. શતાબ્દી વર્ષની ઉજવણી ડિસેમ્બર-૨૦૨૨માં થશે. સૌ જ્ઞાતિજનોને તન-મન-ધનથી જોડાવા માટે વિનંતી છે.

એજ લિ.

પિયુષ શાહ

પ્રમુખ,

શ્રી મોડાસા એકડા વીશા ખડાયતા મોદી પંચ કેળવણી મંડળ

શ્રી મોડાસા એકડા વીશા ખડાયતા મોદી પંચ ઉત્કર્ષ મંડળ

Read More

Shree Kiranbhai N. Shah

Shri J B Shah Tabibi Sahay Society
|| જય શ્રી કૃષ્ણ ||
 
સુજ્ઞ જ્ઞાતિજનો...
 
સૌ પ્રથમ મારી પ્રમુખ તરીકે વરણી કરવા બદલ શ્રી જે. બી. શાહ મોદી પંચ તબીબી સહાય સોસાયટી ના તમામ સભ્યોનો હ્રદયપૂર્વક આભાર માનું છુ. 
 
જરૂરિયાતમંદ જ્ઞાતિજનો માટે કઇંક નવીન કરવાના ઉદ્દેશ્ય સાથે મેં મારો કાર્યકાળ શરૂ કરેલ છે અને આ માટે સર્વ જ્ઞાતિજનો નો મને સહકાર મળશે તેવી આશા રાખું છુ.
 
એજ લિ.
 
કિરણભાઈ નટવરલાલ શાહ
 
પ્રમુખ,
 
શ્રી જે. બી. શાહ તબીબી સહાય સોસાયટી
Read More

Smt. Parulben P. Shah

Shri Modasa Ekda Visha Khadayata Mahila Unnati Mandal

|| જય શ્રી ક્રૃષ્ણ ||

સુજ્ઞ જ્ઞાતિજનો...

સૌ પ્રથમ મારી શ્રી મહિલા ઉન્નતિ મંડળના પ્રમુખ તરીકેની વરણી કરવા બદલ સમગ્ર મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મહિલા મંડળના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનુ છું. શ્રીમતિ નિકેતાબેન સંજયભાઇ શાહનો વિશેષ આભાર માનું છુ. તેમણે રૂ. ૧૧,૦૦,૦૦૦/ (રૂપીયા અગ્યાર લાખ પુરા) નું માતબર દાન મહિલા મંડળમાં આપ્યુ તે બદલ હું તેમની ઋણી છું. મહિલા માટે ઘણા બધા સારા પ્રોગ્રામ શતાબ્દિ વર્ષ દરમ્યાન કરીશું. આપ સર્વે બહેનોનો તન-મન-ધનથી સાથ સહકાર મળશે તેવી આશા રાખું છું.

એજ લિ.

શ્રીમતિ પારૂલ પિયુષભાઇ શાહ

પ્રમુખ,

મહિલા ઉન્નતિ મંડળ, મોડાસા

Read More

Donors List

View All
  • 1. Madhuben Pranlal Hargovindas Modi. Kelvani Mandal Namkaran ₹ 5,100,000
  • 2. Shankuntalaben Surendrabhai Jayntilal Shah Modi Panch Yuva Pankh New Trust ₹ 1,100,000
  • 3. Niketaben Sanjaybhai Shah : Modi Panch Mahila Unnati Mandal Na Namkaran ₹ 1,100,000
  • 4. SAKALCHAND L. SHAH CHOPADA RELIEF FUND ₹ 410,000
  • 5. HONEST GROUP HIGHER EDU FUND ₹ 200,000
  • 6. Nirmalaben Rajnikant Shah Madhyam Varg Rahat Fund ₹ 200,000
  • 7. Shri Piyushbhai Chimanlal Shah Madhyam Varg Rahat Fund ₹ 162,111
  • 8. LATE RAMANLAL H. SHAH DATTAK SAHAY TRUST ₹ 161,000
  • 9. Shri Dhirajbhai Gordhandas Shah ₹ 151,000
  • 10. Cooline Manufacturing Haste: Pamulbhai J Shah ₹ 150,000
  • 11. PREMILABEN MANAHARLAL SHAH PRIZE FUND ₹ 144,753
  • 12. Shri Prakashbhai Hiralal Shah ₹ 121,000

News

View All

Events

View All
  • Photographs of Shatabdi Mahotsav

    Every One can look at the Photos of our Shatabdi Mahotsav on this Link.. https://drive.google.com/drive/folders/1Pri_YsprI8kicFF7sXw6wDVtqA4UydGI?usp=share_link

    16/01/2023

    Read More
  • Shatabdi Mahotsav Celebration

    શ્રી ગોકુલેશ પ્રભુ ની અસિમ કૃપા થી આપણાં મંડળ ના શતાબ્દી મહોત્સવ રાખેલ છે, તે નિમિત્તે આપ સર્વ ને આ ભવ્ય કાર્યક્રમ દીપાવવા માટે ભાવ ભીનું આમંત્રણ છે.

    18/12/2022

    Read More
  • AGM - 22

    Annual General Meeting with Audited A/c Discussion

    16/10/2022

    Read More
  • Karobari Meeting

    સ્નેહી શ્રી, આપણા મંડળ ની કારોબારી સભા તા. ૧૪/૦૮/૨૦૨૨ ને રવિવારે સવારે 10:30 કલાકે ગાબટ મુકામે રાખેલ છે તો સમય સાર હાજર રહેવા વિનંતી છે. સભા નું સ્થળ : ગાબટ સભા નો સમય : તા. ૧૪/૦૮/૨૦૨૨ સવારે 10.30 કલાકે

    14/08/2022

    Read More
  • KAROBARI MEETING

    સ્નેહી શ્રી, આપણા મંડળ ની કારોબારી સભા તા. 26.06.2022 ને રવિવારે સવારે 10:00 કલાકે અમદાવાદ મુકામે રાખેલ છે તો સમય સાર હાજર રહેવા વિનંતી છે. સભા નું સ્થળ : સુભારતી પ્રાર્થના ભવન, સી. કે. ખડાયતા છાત્રાલય, ગુલભાઈ ટેકરા, અમદાવાદ . સભા નો સમય : તા. 26.06.2022 સવારે 10.00 કલાકે

    26/06/2022

    Read More
  • Next Meeting

    Karobari meeting at Baroda on date 06-03-2022

    06/03/2022

    Read More

Committee Member

View All

Shree Piyushbhai C. Shah

President

Krishnajivanbhai M Shah

Trustee

Shree Jayantilal O Shah (Ahmedabad)

Trustee

Shree Jaswantlal D Shah (Vadodara)

Trustee

Download Forms

View All Forms

Former President

Shree Hasmukhlal C Shah

1998-2000
Kedavani Mandal

Shree Natvarlal M Shah

1997-1998
Kedavani Mandal

Shree Kanaiyalal C Shah

1995-1997
Kedavani Mandal

Shree Chhabildas M Shah

1994-1995
Kedavani Mandal

Shree Jayantilal O Shah

1993-1994
Kedavani Mandal

Shree Shyamsundar Raichanddas Shah

1991-1993
Kedavani Mandal

Download Official App

Contact Us

Location:

28-29, Khadayata Chhatralay, Kotyark Hall Pase, Kadiyavada Road, Modasa - 383315

Call:

02774-243836