શ્રીમતી નિકેતાબેન સંજયકુમાર શાહ શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મહિલા ઉન્નતિ ટ્રસ્ટ મારા મોદીપંચ ના તમામ વડીલો ભાઈ બહેનો અને બાળકો ને જન્માષ્ટમી પર્વ નિમિત્તે મંગલ વધાઈ આપ સૌ જાણો છો જન્માષ્ટમી નિમિતે "કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યુ હતું સ્પર્ધા ના સ્પોન્સરર: શ્રીમતી નિકેતાબેન સંજયકુમાર શાહ સ્પર્ધા તા. 1 જૂન થી શરૂ થઈ 31 જુલાઈ રાત્રી ના 12 વાગ્યા સુધીમાં 176 ભાગ લેનારે પોતાનો કૃષ્ણ ભક્તિ નો ગીત ગાતો વિડિઓ મોકલી આપ્યો જજ દ્વારા 15 ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવ્યા આ નામ તા ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જાહેર કરવામાં આવ્યા અને આ તમામ ફાઇનલિસ્ટ ના નામ અને ગીત ફેસબુક પર અમારા દ્વારા ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ અપલોડ કરવામાં આવ્યા અને તેમના વોટ્સએપ પર લિન્ક મોકલવામાં આવી આ તમામે શક્ય પ્રચાર કરી Like મેળવવા પ્રયત્ન કર્યો તા. 15 રાત્રે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ Like મેળવનાર પ્રથમ ત્રણ વિજેતા ના નામ તા. 16 જન્માષ્ટમી ના દિવસે જાહેર કરવાના હતા જે અહીં જાહેર કરી રહ્યા છીએ પ્રથમ વિજેતા ને ટ્રોફી અને ૭૦૦૦ રોકડા Dhriva Pinkesh Shah Likes 1400 + દ્વિતીય વિજેતા ને ટ્રોફી અને ૫૦૦૦ રોકડા Vidhi Shah 1300 + તૃતીય વિજેતા ને ટ્રોફી અને ૩૦૦૦ રોકડા Foram B. Shah 1100 + આ ઉપરાંત આપણે ચતુર્થ ઈનામ 2000 + ટ્રોફી વિશેષ જાહેર કરીએ છીએ Hiral D. Shah 1000 + ભાગ લેનાર તમામ ને પરિવાર દીઠ લહાણી (ગિફ્ટ) પ્રમુખ શ્રીમતી મીતાબેન વિપુલભાઈ શાહ દ્વારા આપવામાં આવશે ભાગ લેનાર તમામ નો અને સ્પર્ધા ના સ્પોન્સરર નિકેતાબેન સંજયકુમાર શાહ તેમજ જજ તરીકે નિર્ણય આપનાર શ્રી હસમુખભાઈ ધોળકિયા નો ખુબ ખુબ આભાર તમામ ફાઇનલિસ્ટ અને ભાગ લેનાર ને ઓક્ટોમ્બર ના અંત પહેલા વોટ્સએપ દ્વારા e certificate મોકલવામાં આવશે.