આદરણીય વડીલો, પરિવાર ના ભાઈ બહેનો અને વ્હાલા બાળકો, કૃષ્ણ ભક્તિ ગીત સ્પર્ધા નું આયોજન આપણા મોદી પંચ મહિલા ઉન્નતિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે ઘણી એન્ટ્રી આવી છે પણ હજુ ઘણી વધારે એન્ટ્રી ની અપેક્ષા છે અંતિમ દિવસ નજીક આવતો જાય છે તો દરેક ને પોતાનો વિડિઓ 9429800100 પર વ્હોટસએપ કરી ભાગ લેવા વિનંતી આપણે રોજ આપણા પ્રભુ પાસે જે કિર્તન કરીએ છીએ તેનું જ રેકોર્ડિંગ મોકલવાનું છે તો પછી રાહ કોની જુવો છો વડીલો બાળકો અને પરિવાર ની દીકરી પણ જરૂર ભાગ લે પરિવારજનો આ કોઈ ટીવી જેવી સ્પર્ધા નથી કે રાગ અને તાલ સાથે રજૂ કરવાનું છે બસ મુક્ત મને ગાવ અને રેકોર્ડિંગ વ્હોટસએપ કરો જોજો પછી ફાઈનલિસ્ટ જોઈ મન એમ ન વિચારે કે આનાં કરતાં તો હું સરસ ગાઈ શકું છું તો ચાલો હવે આ રવિવાર નો ઉપયોગ ભક્તિ ગીત ની એન્ટ્રી મોકલવા કરીએ આપની આભારી મીતા શાહ