સર્વે મોદી પંચ કુટુંબીજનો જત આપણા મોદી પંચ મંડળ દ્વારા એક ધાર્મિક પ્રવાસનું આયોજન કરેલ છે તે 10 મી એપ્રિલ ની આસપાસ છે તથા 19 મી એપ્રિલે પાછા આવીશું, જે બનારસ થી શરૂ થઈ ચરણાટ, ચિત્રકૂટ, પ્રયાગ, અડેલ, અયોધ્યા, નૈમિશિયારણ્ય, લખનઉ થી પાછા આવીશું પ્રવાસની ડિટેલ્સ નીચે આપેલ છે. ⁕ વ્યક્તિ દીઠ પ્રવાસ ની કિંમત ₹23,000 છે તથા તમારા સ્થળથી બનારસ જવાનું તથા લખનઉ થી પાછા આવવાનું ટ્રેન , ફ્લાઇટ જેમાં આવવું હોય તેનો ખર્ચો અલગ રહેશે. ⁕ આપને આ પ્રવાસમાં આવવું હોય તો નીચે આપેલ આપણા સમાજના રીપ્રેઝન્ટેટિવ ને પોતાનું નામ તથા ખર્ચની એમાઉન્ટ (શરૂઆત માં ટ્રેન ભાડું તથા બુકિંગ ના Rs ૫૦૦૦/ )જમા કરાવવાની રહેશે બાકીની રકમ ૩૧ જાન્યુઆરી પછી આપવાની રહેશે. વધુ માહિતી રીપ્રેઝન્ટેટિવ પાસેથી મળી જશે. શક્ય હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ ના નામ જોડે લખાવશો જેથી ટ્રેનમાં તમારી સીટ જોડે આવી શકે પ્રવાસમાં આવવા માટે મોડામાં મોડું 31 જાન્યુઆરી સુધીમાં નામ તથા પૈસા જમા કરાવવાના રહેશે. ⁕ પ્રવાસ માટેનું ફોર્મ વેબસાઇટ તથા MEVK ની મોબાઈલ એપ માંથી ડાઉનલોડ કરવાનું રહેશે. આપના સમસ્ત મોદી પંચ હોદ્દેદારો 💐 *ટૂર પ્રતિનિધિ* 💐 અમદાવાદ હેમાંગ આર શાહ - 9426514069 વિરલ પી શાહ - 7048194124 વડોદરા જયેશ એમ શાહ - 9825324800 સમીર આર શાહ - 9924399577 મિતેષ એન શાહ - 9427341048 મોડાસા હિતેશ એ શાહ - 9825837367 Chirag Shah - 9099505040 નિલેશ ઓ શાહ - 9898843802 નડિયાદ ધવલ બી શાહ - 8320817488 બાયડ કિર્તીભાઇ શાહ - 9428063076 મિલન પી શાહ - 9427304859 સુરત ચિરાગ એચ શાહ - 9824191498 Kakanpur પ્રફુલભાઈ એસ શાહ - 9429846932 મુંબઈ અમરીશ જે શાહ - 9820216655 ભદ્રેશ કે શાહ - 9833886288