સર્વે મોદીપંચ જ્ઞાતિ મિત્રો💐 આપણા કેળવણી મંડળ દ્વારા દર સાલ શૈક્ષણિક ઈનામો આપવામાં આવે છે છેલ્લા બે ત્રણ વર્ષથી બહુ ઓછી માર્કશીટ આવે છે જેથી આપણો હેતુ સિદ્ધ થતો નથી અમારી ખાસ વિનંતી છે કે ચાલુ સાલે એટલે કે 2025 મા પાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ મંડળની મોડાસા તથા અમદાવાદની ઓફિસે મોકલી આપવા ખાસ વિનંતી ધોરણ 10, ધોરણ 11 કોમર્સ, ધોરણ 12 કોમર્સ, ધોરણ 11 સાયન્સ, ધોરણ 12 સાયન્સ, કોઈપણ ફિલ્ડના ગ્રેજ્યુએટ ઉપરાંત કોઈ જ્ઞાતિ બાળકોએ અથવા મોટાઓ એ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ તથા જ્ઞાતિજનો પોતાનું સર્ટિફિકેટ મંડળની ઓફિસમાં મોકલી આપવા વિનંતી આપના સમસ્ત મોદી પંચ હોદ્દેદારો🙏 જો આપને માર્કશીટ મોકલવાની તકલીફ હોય તો આપણા જ્ઞાતિના આપના ગામના કોઈપણ હોદ્દેદાર તથા કારોબારી સભ્યને આપી શકો છો..