સર્વે મોદી પંચ કુટંબીજનો, જય જય શ્રી ગોકુલેશ આપણા મોદી પંચ ઉત્કર્ષ મંડળ દ્વારા એક વિદેશ પ્રવાસ નું આયોજન કરીએ છીએ જેની વિગત નીચે મુજબ છે જે વિદેશ પ્રવાસ ઇન્ડોનેશિયા (બાલી) નો રાખેલ છે જે લગભગ 15 ફેબ્રુઆરી પછી ઉપાડવામાં આવશે જેમાં બધું જ સાથે કુલ ખર્ચ આશરે 90,000 ની આસપાસ વ્યક્તિ દીઠ આવશે જેમાં બધું જ સામેલ છે. ફક્ત TCS જે રિફર્ટેબલ હોય છે તે અલગથી લેવામાં આવશે પ્રવાસ છ નાઇટ સાત દિવસનો રાખવામાં આવશે જે અમદાવાદ ટુ અમદાવાદ રહેશે જે કોઈ જ્ઞાતિજનોને આ પ્રવાસમાં જોડાવાની ઈચ્છા હોય તેમણે પોતાના નામ અત્યારે મને અથવા અમદાવાદ મંડળની ઓફિસમાં દશેરા સુધી જણાવી દેશો મેમ્બરની નોંધણી થયા પછી આપણે રીપ્રેઝન્ટેટિવ નક્કી કરીશું પ્રવાસની સંપૂર્ણ વિગત પછીથી whatsapp દ્વારા જણાવવામાં આવશે આ પ્રવાસ માટે આપ ની પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે પ્રવાસ કયા ટુ ઓપરેટર જોડે કરવો તેના માટે અત્યારે બે ટુર ઓપરેટરો જોડે વાતચીત ચાલે છે જે પછીથી જણાવવામાં આવશે. આપના હરેન્દ્રજે શાહ પ્રમુખ 9974706241